Make an appoinment

Help by specialist

Get diagnostic report

Get proper treatment

In an emergency? Need help now?

ICU Wall Equipped
Special ICU
Ventilator
Intra Arotic Balloon Pump
6 Channel Cardiac Monitor
Difibrilator
Well equipped cardiac cathlab
X-Ray
24x7 Emergency
Health check up
Rotablator
Blood Test
Pacemaker
All cardiac emergency facility
Lift
Angioplasty
Generator
img

Monitors and Syringe pump

img

24x7 AMBULANCE FACILITY

img

AUTOCLAVING MACHINE

img

WELL EQUIPPED CATHLAB

img

VENTILATOR

img

WELL EQUIPPED ICU

About us

Heart Center Hospital is a 25 bedded Cardiac Hospital located in Anand city near new bus next to bethak mandir stand of gujarat in india. Heart Center Hospital is a spacious building designed to provide medical services and nursing care of the best and highest standards in cardiac procedures. This hospital is a union of Indo American concept and the latest technology backed by an excellent infrastructure in cathlab to deliver superior medical care and treatment to the patients. We are the one of finest cardiac healthcare hospital of Anand. Heart Centre is the most committed and highly facilitated health care hospital in Gujarat, India. Our physicians and advanced treatment programs have been acclaimed by health care authorities across the country. At Heart Centre we're able to stay in sync with best-available health care techniques and therapies through leading-edge research.

રોટાબ્લૅટોર(Rotablator) એટલે શું?

આ એક એવી પ્રક્રિયા છે જેનાથી હાર્ટની રક્તવાહિનીમાં જામેલો બ્લોકેજ દૂર કરી શકાય છે. આ એક ઇન્ડિયા માટે નવી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા સર્વ પ્રથમ આનંદમાં ડૉક્ટર પિયુષ પટેલએ કરી હતી. ડૉક્ટર પિયુષ પટેલ આ જટિલ પ્રક્રિયાના ખુબજ અનુભવી છે. તેઓ આ પ્રક્રિયા ના વર્લ્ડ ના એક નિષ્ણાત ગણાય છે. આ સાધન બોસ્ટન સાયન્ટિફીક જે એક અમેરિકન કંપની છે તેઓ બનાવે છે. દુનીયા ના થોડાકજ ચુનંદા ડૉક્ટર આવી પ્રક્રિયામાં પારંગત ગણાય છે તેમના એક ડૉક્ટર પિયુષ પટેલ ગણાય છે. તેઓને બોસ્ટન સાયન્ટિફિક કંપનયએ એક પ્રોક્ટોર તરીકેની નીમણૂક કરી છે.

સામાન્ય રીતે જયારે હૃદયની નળીમાં ગંભીર અવરોધ થાય ત્યારે મોટા ભાગે એમાં કેલસીયમ પણ એકઠું થાય છે. જયારે નળીમાં ખુબજ કેલસીયમ જામી ગયું હોય તેવો અવરોધ સામાન્ય રીતે બલૂનથી ખુલી શકતાં નથી. તેવા સંજોગોમાં રોટાબ્લૅટોરનો ઉપીયોગ કરવામાં આવે છે.

આ રોટેબલટોર નીચે બતાવેલ તસ્વીટ પ્રમાણે હોય છે. જેમાં જે બર(Burr) છે તે એક લાખ સિત્તેર હઝારથી (1,70,000) 2બે લાખ(2,00,000) આર.પી.એમ(RPM)ની ઝડપથી ફરે છે અને તે ફ્ક્ત્ત કેલસિફાઇડ બ્લોકેજ ને કાપે છે. આમ આ નળીનો અવરોધ દૂર કરે છે.

અમારી હોસ્પિટલમાં આવા અનેક દર્દીઓ રીફર થયા છે જેમને ફક્ત બલૂનથી એન્જીઓપ્લાસ્ટી થઇ શકે તેમ ના હોવાથી રોટાબૅલટર ની પ્રક્રિયા થી બ્લોકેજ દૂર કયાઁ છે અને તેમની સફળતા પૂર્વક એન્જીયોપ્લાસ્ટી કરેલ છે. એમાંના એક એવા દર્દી જે છેક ભોપાલથી આણંદ આ પ્રક્રિયા માટેજ આવ્યા હતા।.તેઓ ને આ હાર્ટ ની નળી માં વધારે પડતું કૅલ્શિયમ હતું, આના કારણ સર એમને છાતીમાં ભાર ,દુખાવો ,સુવાસ લેવા માં તકલીફ હતી ,અને આ પ્રક્રિયા ભોપાલ માં શક્ય ના હતી.તેઓએ રોટાબૅલટર માટે ડો પિયુષ પટેલ નો સંપર્ક કરેલ જેમનું નામ શ્યામસુન્દર ખરે ,ઉંમર 70 .જેમની રોટાબૅલટર ની પ્રક્રિયા થી બ્લોકેજ સફળતા પૂર્વક દૂર કરવામાં આવેલ અને સફળ તા પૂર્વક એન્જીઓ પ્લાસ્ટી કરી હતી . અને આ પ્રક્રિયા પુરી કાર્ય બાદ 3 દિવસ icu માં ઓબઝર્વેશન નીચે રાખી અને રજા આપવામાં આવેલ અને અત્યાર સુધી એમને કોઈ પ્રોબ્લેમ નથી.

હાર્ટ સેન્ટર હોસ્પિટલ એ આણંદ ની એક માત્ર એવી હોસ્પિટલ છે જે રોટાબૅલટર ને લગતા તમામ પ્રકાર ના સાધનો ધરાવે છે.

Our Team

We have a well experienced team for patient care.

img

Dr. Aashish A. Kadakia

MBBS, DTCD, DNB, FCCP

Chest Physician

img

Tests

Available diagnostic facilities :

Transfat

Transfat Cholesterol is an enemy to the health. It causes 540,000 deaths every year. Read more